વડોદરા: JITO દ્વારા શત્રુંજય તીર્થ ભાવ યાત્રા નો કાર્યક્રમ નવલખી મેદાન ખાતે યોજવામા આવ્યો,બોલીવુડ સિંગર એ ગીતો ની પ્રસ્તુતિ કરી
નવલખી મેદાન ખાતે શત્રુંજય તીર્થ ભાવ યાત્રા નો કાર્યક્રમ યોજાયો,સ્વર કિન્નરી અનુરાધા પોડવાલ તથા જાણીતા જૈન ગાયક નરેન્દ્ર વાણીગોતા ખાસ પધાર્યા, JITO દ્વારા જાણિતા સ્વર કિન્નરી અનુરાધા પોડવાલ નો કાર્યક્રમ આજે નવલખી મેદાનમાં ૧૧મી નવેમ્બરે રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરા ના જૈનો તથા સંગીતપ્રેમી ભક્તો મોટી સંખ્યામાં પધાર્યા હતા.