Public App Logo
Jansamasya
National
South_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Worldenvironmentday
Beattheheat

પાદરા: ધોરીવગા ગામે નવી પ્રાથમિક શાળાના નિર્માણનું ખાતમુહૂર્ત

Padra, Vadodara | Nov 8, 2025
બાળકોને સુવિધાયુક્ત અને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ મળે તે હેતુસર પાદરા વિધાનસભા ક્ષેત્રના ધોરીવગા ગામે અંદાજિત ₹75 લાખના ખર્ચે નવીન બનનાર “ધોરીવગા પ્રાથમિક શાળા”ના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા ના હસ્તે વિધિવત્ રીતે કરવામાં આવ્યું હતું.

MORE NEWS