મોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના કમ્પાઉન્ડમાં દારૂની રેલમછેલ, ખાલી બોટલોનો વિડિયો વાયરલ....
Morvi, Morbi | Sep 17, 2025 મોરબી શહેરમાં વાડ જ ચીભડા ગળે તેઓ ઘાટ સર્જાયો છે , જેમાં શહેરના સીટી એ ડિવિઝન પોલીસ મથક કમ્પાઉન્ડ પાસે દારૂડિયાઓ બેખોફ બની મોંઘીદાટ વિદેશી દારૂ પી તેની ખાલી બોટલો પોલીસ સ્ટેશનની દિવાલે નાખવામાં આવી હોય, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મામલે સમગ્ર મોરબી જિલ્લા પોલીસની કામગીરી સોશીયલ મીડીયામાં ટ્રોલ થઈ રહી છે....