વડોદરા ઉત્તર: મોપેડ ની ડેકી માંથી 2 લાખ ની ચોરી કરનારા અમિત નગર ચાર રસ્તા પાસે થી ઝડપાયા
વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 4 ની ટીમ દ્વારા હરણી ગોલ્ડન ચોકડી સુપ્રીમ વજન કાંટા પાસે મોપેડ ની ડેકી તોડી રોકડા રૂપિયા 2લાખ ની ચોરી કરનાર બે રીઢા આરોપી ઓ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.