માળીયા હાટીના: સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા.૧૭ સપ્ટેમ્બરના મેગા હે્લ્થ કેમ્પ યોજાશે
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા.૧૭ સપ્ટેમ્બરના સવારે ૯ કલાક મેગા કેમ્પ યોજાશે. જેનો ઉદધાટન સમારોહ સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાના હસ્તે યોજાશે.તા.૧૭ સપ્ટેમ્બરના ના રોજ ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાનાર મેગા કેમ્પમાં સવારના ૯ વાગ્યાથી નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે.