ચીખલી: વાડગામ ઉચાબેડા નહેર પાસે ખેરગામથી ચીખલી જતા રોડ પર થાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, બે લોકોના મોત નિપજ્યા
Chikhli, Navsari | Jul 17, 2025
ખેરગામ પોલીસમાં જીગ્નેશ ભાઈ રતિલાલભાઈ ઠાકોરભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે એકસીડન્ટ કરનાર ફોરવીલર ગાડી નંબર એમએચ 14 કેએફ...