વિસાવદર: વિસાવદર શહેર ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલમ અભિયાન અંતર્ગત સ્નેહમિલન સમારંભ યોજાયો
વિસાવદર શહેર ભાજપ દ્વારા અંધશાળા ખાતે આત્મનિર્ભર ભારત સંકલન અભિયાન અંતર્ગત આયોજિત સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપ ના હોદ્દેદારો તેમજ નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા