જૂનાગઢ: જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન, અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે મુખ્યમંત્રી,મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપ્યુ
જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે મુખ્યમંત્રી,ખેડૂતોને આપ્યું આશ્ર્વાસન, એક બે દિવસમાં તમને સારા સમાચાર મળશે, ખેડૂતો હિંમત હારવાની જરૂર નથી , એક સીઝન ફેલ ગઈ છે જિંદગી નથી ગઈ , આવતી સિઝન ખૂબ સારી જશે તેવી આશા છે