વડોદરા: લક્ષ્મી પુરા વિસ્તાર માં આવેલ પાર્ટી પ્લોટ ખાતે વોર્ડ -9 નો સ્નેહ મિલન સમારોહ યોજાયો
વિક્રમ સંવત ર૦૮ર ના નૂતન વર્ષના પાવન અવસર નિમિત્તે નવ વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરવાના હેતુસર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વોર્ડ-9 નું નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન લક્ષ્મી રોડ સોના પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો.નૂતન વર્ષ સ્નેહમિલનનું કાયૅકમ દિપ પ્રાગટય કરી કાયૅકમ ની શરૂઆત કરવામાં આવ્યું .નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ માં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત ના ઓ ઉપસ્થિત રહ્યા હતા