સુભાષનગર આવાસ યોજનાના મકાનમાં 6 માળેથી યુવતી નીચે પટકાઈ, CCTV વાયરલ થયા #viral
Bhavnagar City, Bhavnagar | Oct 29, 2025
શહેરના સુભાષનગર વિસ્તારમાં આવાસ યોજનાના મકાનમાં એક યુવતી નીચે પટકાતા મૃત્યુ થયું હતું. સુભાષનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક આવેલા આવાસ યોજના ના મકાનમાં છઠ્ઠા માળેથી એક યુવતી નીચે પડી હતી. જે ઘટનામાં યુવતીનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગેના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.