ઘોઘા: ઘોઘા ભૂંભલી રોડ ઉપરથી ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પરને ભાવનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી લઇ કાયદેસર ની કાર્યવાહી કરાઈ