વડાલી: કંબોસણી ગામ નજીક ના સંપમાં પીવાનું દુષિત પાણી ભળતા જાગૃત નાગરિકે વિડીયો બનાવી સો.મીડિયા વાયરલ કર્યો#jansamasya
Vadali, Sabar Kantha | Jun 29, 2025
વડાલી તાલુકા ના મોટા ભાગના ગામડાઓમાં ધરોઈ ડેમ વિસ્તારોમાં થી પાઇપ લાઈન મારફતે પીવાનું પાણી આવે છે.ત્યારે વડાલી શહેર તરફ...