મહુવા: સેદરડા ગામના 20થી વધુ પરિવારો દર ચોમાસામાં બને છે સંપર્ક વિહોણા
સેદરડા ગામના વાડી વિસ્તારમાં રહેતા 20 પરીવારો દરેક ચોમાસામાં બને છે સંપર્ક વિહોણા આ પરિવાર નદીના સામા કાંઠે વાડી વિસ્તારમાં રહે છે ગામ ને જોડતો આ વાડી વિસ્તારનો એક માત્ર રસ્તો પાણી માં ગરકાવ થઈ જાયછે મહુવા તાલુકાના સેદરડા ગામે વાડી વિસ્તાર ના લોકો ને માર્ગ ની પડતી મુશ્કેલી સેદરડા ગામમાં આવેલ ડબલ નદી ના કીનારા નજીક 20 પરીવાર વાડી માં વસવાટ કરી રહ્યો