ડીસા કંસારી હાઈવે પરથી રૂરલ પોલીસે શંકાસ્પદ ખાતર ભરેલ પીક અપ ડાલુ ઝડપી પાડી કાર્યવાહી કરાઈ.
Deesa City, Banas Kantha | Sep 17, 2025
ડીસા કંસારી હાઈવે પર શંકાસ્પદ ખાતર ઝડપાયું . 16.9.2025 ના રોજ 6 વાગ્યા આસપાસ કંસારી હાઈવે પરથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પીક અપ ડાલુ ઉભી રખાવી તપાસ કરાતાં શંકાસ્પદ ખાતરનો જથ્થો મળી આવ્યો. પોલીસે ખેતીવાડી અધિકારીને સાથે રાખીને સેમ્પલ લઈ આગળની તપાસ હાથ ધરી.