મુળી: નાડધ્રી ગામની સીમમાં કિશોરે ગાળો ખાઈને ખાઇ આત્મહત્યા કરતા ચકચાર
મૂળી તાલુકાના નાડધ્રી ગામની સીમના 25 વર્ષીય સુમિતભાઈ સવજીભાઈ નામના યુવાને વાડી વિસ્તારમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની જાણ પરિવારજનોને થતા પોલીસને જાણ કરી હતી હાલ પોલીસે આત્મહત્યા કરવાના બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે