ચોરાસી: સુરત નવી સિવિલ હોસ્પિટલના વહીવટી અધિકારીએ સુરત સિવિલમાં ડ્રાઇવરને છુટ્ટા હાથે જાહેરમાં ફટકારતા વિવાદ ઉભો થયો છે.