મહેમદાવાદ: . થી ખાત્રજ ચોકડી તરફ જતાં ત્રિપાખિયા રોડ પાસે આવેલ જોખમી બમ્પને લઈને અકસ્માત સર્જાયો, કામગીરીની ઉઠી માંગ <nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
#Jansamasya : મહે. થી ખાત્રજ ચોકડી તરફ જતાં ત્રિપાખિયા રોડ પાસે જોખમી બમ્પને લઈને સર્જાયો અકસ્માત.રાત્રીના સમયે આ બમ્પ તૅમજ તેની ઉપરના સફેદ પટ્ટાઓ નજરે ન આવતા અવાર નવાર સર્જાય છે અકસ્માત.રાત્રીના સમયે બાઈક લઈને પસાર થતા યુવકને સ્ટ્રીટ લાઈટના અભાવને લઈને અંધારું હોવાથી તૅમજ બમ્પ ઉપરના સફેદ પટ્ટાઓ નજરે ન આવતા અન્ય સાધનો પણ પુરઝડપે પસાર થતા ટ્રેક્ટર સાથે અડફેટે આવતા સર્જાયો અકસ્માત. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી. બાઈક ચાલકને પગમાં ઈજા થઇ હતી.