લીંબડી: લીંબડી તાલુકાના નટવરગઢ ગામની સીમમાં વાડીએ થી મોટરસાયકલ તથા મોબાઇલ ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાઇ