રાપર: રાપર માલી સમાજ દ્રારા નવરાત્રીના ભવ્ય આયોજન માટે સમાજવાડી મધ્યે બેઠક યોજાઈ
Rapar, Kutch | Sep 16, 2025 આ જનરલ મીટીંગમાં રાપર ના ઐતિહાસીક અને પ્રાચીન માલીચોક મધ્યે ખુબ સુંદર અને સંસ્કૃતિમય,નવરાત્રીના આયોજન માટે તડામાર તૈયારીનો આરંભ કરાયો હતો જેમા નવ દિવસ બહેનો-દિકરીઓ નવરાત્રી દરમ્યાન રાસમાં ભાગ લેનાર ને રાપર માલી સમાજના દિનેશભાઈ માલી તેમજ રાપર માલી સમાજ મહીલા મંડળના પુર્વપ્રમુખ રસીલાબેન પ્રકાશભાઈ સોલંકી તરફથી દિકરીઓને લ્હાણી આપવામાં આવશે.