વિસાવદર તાલુકા કનકાઈ ગીર જંગલ માં વચ્ચે નદી આવવાના કારણે મુશ્કેલી થતી હતી મતદાર નોંધણી અધિકારી વિસાવદર ની ગાડી સાથે બી.એલ.ઓ એ મતદારોને SIR 2025 ગણતરી ફોર્મની માહિતી આપી અને ફોરમનું વિતરણ કર્યું હતું તથા ભરાઈ ગયેલ ફોર્મો પરત પણ મેળવ્યા હતા અને મદદનીશ અધિકારીની મદદ થી સિસ્ટ કામગીરી કરી હતી અને છેવાડાના માનવીઓ સુધી મતદાર નોંધણીSIR 2025 અન્વયે ગણતરી ફોર્મ ની માહિતી આપી હતી