ઘોઘા: ઘોઘા પોલીસ દ્વારા ઘોઘાના અનેક વિસ્તારોમાં દિવાળી ના તહેવારોને લઇ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
ઘોઘા પોલીસ દ્વારા ઘોઘાના અનેક વિસ્તારોમાં દિવાળી ના તહેવારોને લઇ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આજરોજ તા.18/10/25 ના સાંજે 7.30 કલાકે ઘોઘા PSI ગોસ્વામી સાહેબ તેમના સ્ટાફ સાથે દિવાળીના તહેવાર ને લઇ ઘોઘા ના અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું .....