વડોદરા ઉત્તર: પોલિસ ભવન ખાતે કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ
રાષ્ટ્રગીત વંદે માતરમ ના આજે ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે વંદે માતરમ સમૂહ ગાન નો કાર્યક્રમ પોલીસ ભવન ખાતે યોજાયો હતો સાથે સાથે પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર ની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુ ખરીદવાના શપથ પણ લેવામાં આવ્યા હતા.