ગાંધીધામ: કો-ઓપરેટીવ બેંક સિંઘુ બાગ બ્રાન્ચ દ્વારા બેંકના હોલમાં આયોજીત બેંકના શેર હોલ્ડરર્સના બાળકોનું સન્માન
ગાંધીધામ કો.ઓપરેટીવ બેંક સિંધુ બાગ બ્રાન્ચ (ગુરૂકુળ) દ્વારા આયોજીત સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ દર વર્ષની જેમ શેર હોલ્ડર્સના બાળકોને શૈક્ષણિક શિષ્યવૃત્તિ અને વિવિધ પ્રકારની રમત - ગમત ખેલકુદ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ, રાજય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાના તેજરવી તારલાઓનુ સન્માન કાર્યક્રમ ગાંધીધામ કો.ઓપરેટીવ બેન્કના ડાયરેકટરો તમામ શાખાઓના અધિકારી ગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.