નડિયાદ બાર એસોસિએશન દ્વારા સાતમા એડિશનલ સિવિલ જજ એન.ટી.કારિયાની કોર્ટનો વિરોધ કરવામાં આવ્યો છે કોર્ટની કામગીરીથી ચોક્કસ મુદત સુધી દૂર રહેવાનો 12 એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. બહારનું આક્ષેપ છે કે સિનિયર જજ દ્વારા તમામ અસીલો પ્રત્યે અયોગ્ય તેમજ ઉદ્ધત વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમજ સિનિયર વકીલો સાથે પણ તોછડાઈ પૂર્વકનું વર્તન કરવામાં આવે છે.જેને લઇ આજથી વકીલોઇ કોર્ટની બહાર બેસી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો