ઉમરગામ: ઉમરગામ તાલુકામાં 150મી ભગવાન બિરસાની જન્મજયંતિની ઊજવણી માટે તડામાર તૈયારી
ઉમરગામ તાલુકાના માણેકપુર ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિતે 7 મી નવેમ્બરના રોજ નિકળનારી યાત્રાનો ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સભાને સંબોધન કરી યાત્રાનો પ્રારંભ કરશે.