વેકેશનના સમયમાં શાળાઓ શરૂ રાખવા અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા DEO કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Nov 1, 2025
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ખાનગી શાળાઓ શરૂ હોય જે અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા ચેકીંગ કરાયું હતું. જે અંગે કોઈ કાર્યવાહી નહી કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા DEO કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી હતો. જેમાં મોટી સંખ્યાઓમાં આગેવાનો જોડાયા હતા.