વડોદરા દક્ષિણ: 21.650 કિલોગ્રામ ગાંજા નો જથ્થો રેલ્વે SOG તથા NDPS ડેડીકેટેડ ટીમ દ્વારા માંગરોડા પોલિસ સ્ટેશન નજીક થી ઝડપી પાડયો
પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાથી ૨૧.૬૫૦ કિ.ગ્રામ ગાંજા નો જથ્થો જેની કિંમત કિ.રૂ.૧૦,૮૨,૫૦૦/-
હોય તે ગાાંજાનો જથ્થો રેલ્વે SOG તથા NDPS ડેડીકેટેડ ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.