કોડીનાર: કોડીનારના મીતીયાઝ ગામે વહેલીસવારે 9 જેટલા સિહો વાડીવિસ્તારમા ત્રાટક્યા પશુઓનુ મારણ કર્યુ વનવિભાગને જાણ કરાઈ.
Kodinar, Gir Somnath | Jul 6, 2025
ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના મીતીયાઝ ગામે આજરોજ વહેલીસવારે 3 વાગ્યા આસપાસ માલીવાવ વિસ્તારમા 9 જેટલા સિહો આવી અને...