Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ઉધના: ​સુરત રેલવે પોલીસે ચોરીના 6 ગુના ઉકેલી એક આરોપીને ઝડપ્યો,ટ્રેનો અને પ્લેટફોર્મ પરથી મોબાઈલ ફોનની ચોરી હતો

Udhna, Surat | Sep 16, 2025
​સુરત: ઉધના રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ દરમિયાન સુરત રેલવે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે ટ્રેનો અને પ્લેટફોર્મ પરથી મોબાઈલ ફોનની ચોરીના છ ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ કરી. પોલીસે આરોપી પાસેથી ₹1,24,099 ની કિંમતના છ ચોરાયેલા મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.પોલીસ કર્મચારીઓ ઉધના રેલવે સ્ટેશન પર અપ અને ડાઉન ટ્રેનોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

MORE NEWS