વડોદરા: ઘરફોડ-વાહનચોરીના ચાર ગુનામાં સંડોવાયેલો આરોપી અજબડી મીલ રોડ પરથી ઝડપાયો,3 લાખ કેશ મળ્યા
Vadodara, Vadodara | Jul 17, 2025
વડોદરા : અજબડી મીલ રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે સાગર વાઘેલાને 3 લાખની રોકડ સાથે દબોચ્યો હતો.પૂછપરછમાં 35 દિવસ પૂર્વે આણંદ...