બાબરા: સાત મહીનાથી નાસતા ફરતા આરોપી પકડાયો – બાબરા પોલીસ સ્ટેશનના ગુનામાં અમરેલી સ્ક્વોડની સફળતા
Babra, Amreli | Sep 17, 2025 બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જાનથી મારી નાખવાની ધમકી તથા વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા સાત મહીનાથી નાસતા ફરતા આરોપી જયેશ મકવાણાને પેરોલ-ફર્લો સ્ક્વોડ અમરેલીએ ઝડપી પાડ્યો છે.