સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરશે.વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણસર હોન વગાડશે તો તેવા વાહન ચાલકો સમય પણ કાર્યવાહી કરશે.સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન તાલુકો સમય વધુ કડક થી કડક કાર્યવાહી કરશે.સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ પોઇન્ટ ઉપર ચેકિંગ હાથ ધર્યું છે.વાહન ચાલકો રોંગ સાઈડ જતા હોય અને ગફલત રીતે હોર્ન વગાડતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે.