ઘોઘા: ઘોઘા જલારામ વાડીએ જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવમાં આવી
ઘોઘા જલારામ વાડીએ જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવમાં આવી ઘોઘા જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલ જલારામ બાપાની વાડીએ જલારામ જયંતી ની આસ્થાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી જલારામ જયંતી નિમિતે જલારામ બાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુંઓ આવ્યા હતા તેમજ મહા પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુંઓએ મહા પ્રસાદ નો પણ લાભ લીધો હતો ......