પાટણ વેરાવળ: સૈયદ રાજપરા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ગુનો પોલીસે ઉકેલી લીધો, DySPએ કચેરીથી આપી સમગ્ર વિગતો