ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી ના હસ્તે મુળી એપીએમસિ માં ટેકા ના ભાવે મગફળી ની ખરીદી કરવામાં આવી હતી
ચોટીલા એપીએમસી ખાતે તારીખ : ૦૯/૧૧/૨૦૨૫ ના રોજ નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓ દ્વારા ટેકા ના ભાવે ખરીદી શરૂ કરાઈ મુળી માં આવેલ APMC માં સરકાર દ્વારા જે મગફળીના એક મણના ટેકાના ભાવ રૂ.૧૪૫૨/- ( અંકે રૂપિયા એક હજાર ચારસો બાવન પુરા) જાહેર કરેલ છેમગફળી ની ખરીદી વિઘીવત રીતે એપીએમસી માં ખરીદવાની શરૂઆત કરવામાં આવી. મગફળી ટેકાના ભાવમાં પ્રથમ વેચનાર મુળી તાલુકાના કરમાદ ગામ ના ખેડૂત વેચાણ કરી હતી