ઘોઘા: ઘોઘા માલમવાડા વિસ્તારમાં આવેલ હઝરત અશરફશાપીર દાદાનો બે-દિવસીય ઉર્ષ શરીફની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી
ઘોઘા માલમવાડા વિસ્તારમાં આવેલ હઝરત અશરફશાપીર દાદાનો બે-દિવસીય ઉર્ષ શરીફની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી દર વર્ષ ની પરંપરા ગત રીતે આ વર્ષે પણ હઝરત અશરફશાપીર દાદાનો બે દિવસ ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો આ ઉર્ષ પ્રસંગે સંદલ શરીફ નું ઝુલુશ ઘોઘા ગામના અનેક મુખ્ય માર્ગો પર ફર્યું હતું. ત્યાર બાદ દરગાહ શરીફ માં ચાદર શરીફ, સલાતો સલામ, સામુહિક દુઓ અને સતત બે દિવસ ન્યાઝ શરીફ સહીત ના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉર્ષ પ્રંસગે મોટી