LCB એ ઊનાના પડાપાદર ગામેથી 123 પેટી દારૂનો જથ્થો પકડી પાડ્યો,5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
Veraval City, Gir Somnath | Jul 18, 2025
ગીર સોમનાથ જિલ્લામાંથી LCB એ મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો.ઊનાના પડાપાદર ગામેથી પોલીસે 123 દારૂની પેટી પકડી...