પ્રભાસપાટણ પોલીસે ગોવીંદપરા ગામે ધાનીયાવાવની સીમમા વાડીએ જુગાર રમતા 7 ઇસમોને 17,800ના મુદામાલ સાથે ઝડપી પાડયા#