ચોરાસી: શહેરમાં ડીંડોલી વિસ્તારમાં ભાડુઆતે મકાન માલિકને ઢોરમાર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ભાડુઆતની ધરપકડ કરી
Chorasi, Surat | Jul 13, 2025
સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારને ઘટના બની છે. આ ઘટના નવા ગામની સાઈનાથ સોસાયટીમાં મકાન માલિકને ધોળમાર મારવામાં આવ્યો છે....