દાંતા: અંબાજી 51 શક્તિપીઠ સર્કલ ખાતે જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકવાદી ઘટનાને લઈ આતંકવાદનું પૂતળું દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું.