કપરાડા: શહેરમાં તમાકુ નિયંત્રણ હેઠળ તપાસ, 22 દુકાનદારોને રૂ. 4300નો દંડ વસુલાયો
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જિલ્લા આરોગ્ય વિભાગના ટાસ્ક ફોર્સ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું, આ દરમ્યાન કુલ 22 દુકાનદારો પાસેથી રૂપિયા 4300 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.