પાલીતાણા: શહેરનાં જામવાળી રોડ સહિત વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં
નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિતે પાલિતાણાની સ્વામી વિવેકાનંદ કોલેજનો અનોખો પ્રયોગ જેમાં આજથી કોલેજના ભાઈઓ બેહનો દ્વારા સમગ્ર વર્ષ માટે દર અઠવાડિએ પાલિતાણાના અલગ અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.જે કાર્યની શરૂઆત આજથી કરવામાં આવશે 480 વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ લોકોમાં જાગૃતતા લાવવા અને પાલિતણાને સ્વચ્છ તેમજ સ્વચ્થ બનાવના હેથુથી પાલિતાણાના વિવિધ વિસ્તારમાં આજે સફાઈ કરાઈ હતી