આજ રોજ ઉંદરા ગામની ભાગોળવાળી આંગણવાડી ના બાળકોને પાણીની સગવડ માટે મારી તાલુકા પંચાયતની 15મું નાણાપંચની 2023/24 ની ગ્રાન્ટમાંથી બોરનું અને પાણીની ટાંકી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય જેતસિંહ પરમાર નવનીતભાઈ તથા અજયભાઇ, કિશન, મહેન્દ્રભાઈ તથા રાયસીંગભાઇ તથા બાબુભાઇ તથા ઉદાભાઈ તથા આંગણવાડી કાર્યકર પારૂલબેન તથા જયેશભાઇ તથા ગ્રામજનો હાજર રહ્યા