ઘોઘા: ઘોઘા તાબેના ભુતેશ્વર ગામે એક મહિલા ઉપર ત્રણ ઈસમો દ્વારા માર મારવામાં આવતા ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાય ફરિયાદ
ઘોઘા તાબેના ભુતેશ્વર ગામે એક મહિલા ઉપર ત્રણ ઈસમો દ્વારા માર મારવામાં આવતા ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાય ફરિયાદ ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે રહેતા અરવિંદભાઈ વાઘાભાઈ ચૌહાણ રોહિતભાઈ અરવિંદભાઈ ચૌહાણ વિશાલભાઈ અરવિંદભાઈ ચૌહાણ આ ત્રણેય ઈસમો દ્વારા એક મહિલા ઉપર ધોકા લાકડી વડે માર મારવામાં આવતા મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે આ ત્રણેય ઈસમો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ