માંડલ: અમદાવાદ ગ્રામ્યમાં માંડલ પોલીસે હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાંથી રૂ. 9.19 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, ચાલક ફરાર
અમદાવાદ ગ્રામ્યમાં માંડલ પોલીસે હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાંથી રૂ. 9.19 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, ચાલક ફરાર
અમદાવાદ ગ્રામ્યના માંડલ પોલીસ સ્ટેશનની ટીમે ગઈકાલે, તારીખ 16 સપ્ટેમ્બર, 2025ના રોજ નવાગામની કેનાલ પાસેના મોગલમાતાના મંદિર સામે ખાનગી બાતમીના આધારે રેઈડ કરી હતી. આ રેઈડ દરમિયાન પોલીસે સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી (રજી. નં. GJ-24-AM-37