છોટાઉદેપુર: તુરખેડા ગામે બનેલી ઘટના મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખે શું કહ્યું? જુઓ #JANSAMASYA
છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામે બનેલી ઘટના મુદ્દે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પોલ વસાવા અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખે શું કહ્યું? જુઓ