ગોધરા: સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મ જયંતીને લઈ પદયાત્રાના આયોજનને લઇ જિલ્લા કલેક્ટર અજય દહિયા એ માહિતી આપી
રાષ્ટ્રીય એકતાના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિના અવસર પર “એક ભારત – આત્મનિર્ભર ભારત” ના સૂત્ર સાથે પંચમહાલ જિલ્લામાં જિલ્લા સ્તરે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર આયોજન અંગે જિલ્લા ક્લેક્ટર અજય દહિયા એ વિસ્તૃત માહિતી આપી