ચોરાસી: પાલનપુર વિસ્તારમાં 20 વર્ષીય યુવતી નું શંકાસ્પદ મોત થતાં પોલીસે પ્રેમીની ધરપકડ કરી વધુ કાર્યવે હાથ ધરી છે.
Chorasi, Surat | Jul 15, 2025
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. યુવતી ઘરે બેબાન હાલતમાં મળી આવતા...