કપુરાઇ પોલિસ દ્વારા ખાનગી શાળાની વિધ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલા કરી ગમેતેમ ગાળો બોલી તેઓની મરજી વિરુધ્ધ શારીરીક અડપલા કરી અશ્લીલ/યૌન ઇરાદાથી સ્પર્શ કરી ગુનો આચરનાર શિક્ષક વિરુધ્ધ તાત્કાલીક ગુનો નોંધી આરોપી ની અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.