મહુવા: પરસોતમભાઈ સોલંકીએ મહુવાની મુલાકાત લઈ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ જલ્દી કરવાની ખાતરી આપી
મહુવા બ્રેકીંગ મહુવા મહુવા પંથકના ખેડૂતોની વેદના સાંભળવા મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમભાઈ સોલંકી યાર્ડ ખાતે આવી પહોંચ્યા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મંત્રી પરસોતમ સોલંકી સાંજ ના 6 કલાકે આવી પહોંચ્યા હતા પરસોત્તમભાઈ સોલંકી એ ખેડૂતો તેમજ ગામના સરપંચ આગેવાન ને સાથે રાખી ને વેદના સાંભળી ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈને વહીવટી તંત્રને સાથે રાખીઝડપથી મુશ્કે